અમારી આ નવી વેબ સાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે.


અમારી આ નવી વેબ સાઈટ પર આપનું હાર્દિક સ્વાગત છે.

શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તમાનમાં માહિતીનો વિસ્પોર્ટ થઈ રહ્યો છે. ત્યારે શિક્ષણ  સાથે સંકળાયેલ તમામ લોકોને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહેવું પડે છે. અને સતત માહિતી મેળવીને પોતાના કરવાના અને બીજા પાસે કરાવવાના કામ સરળ થાય તેવી અવનવી ટેકનીકનું આદાનપ્રદાન કરી શકાય તે હેતુથી એક ઓનલાઈના લાઈબ્રેરી હોય અને પોતાનો એક ડેટા બેજ તૈયાર કરી શકાય  તેવી  એક સાઈટ બનાવવાનો વિચાર આવેલ અને તે ઉદેશથી આ સાઈટ શરૂ કરેલા છે. તથા ભવિષ્ય્માં આ સાઈટ પર પરિપત્રો,ઠરાવો ,વિડિયો, જાહેરનામા અને ઉપયોગી પુસ્તકો અપલોડ કરી લોકો ઉપયોગી પોસ્ટો ઓનલાઈન કરવાનું વિચારેલ છે.